પગના અંગૂઠાથી ખાસ શક્તિનો સંચાર હોય છે. માણસના પગના અંગૂઠામાં વિદ્યુત સંપ્રેષણીય શક્તિ હોય છે. આ જ કારણે આઆપના વડીલોના નમ્રતાપૂર્વક ચરણસ્પર્શ કરવાથી જે આશીર્વાદ મળે છે, તેનાથી માણસની ઉન્નતિના રસ્તા ખુલી જાય છે.
કહે છે, કે જે ફળ કપિલા નામમી ગાયના દાનથી મળે છે અને જે કાર્તિક અને જયેષ્ઠ માસમાં પુષ્કર સ્નાન, દાન, પુણ્યથી મળે છે, એ પુણ્ય ફળ બ્રાહ્મણ વરના ચરણ વંદનથી મળે છે.