ભારતની ઇતિહાસમાં મુગ્લો વિશે ઘણું લખવામાં આવ્યું છે, ખાસ કરીને અકબર, જે મુગ્લનો સૌથી સફળ શાસક ગણવામાં આવે છે તે વિશે. ભારતીય ઈતિહાસ મુજબ અકબર મુગ્લ સલ્તનતના સૌથી પ્રભાવશાળી સમ્રાટ હતા, પરંતુ એક વાતથી ભયભીત હતા, જે જાણીને તમને આશ્ચર્ય થશે.
એવું કહેવાય છે કે અકબર પોતાની દીકરીઓના લગ્ન નહોતો કર્યો કારણ કે તેને નમવું પડતું જે તેને પસંદ નથી. એટલે જ, મુગ્લોની મોટા ભાગની દીકરીઓ તમામ જિંદગી કુંવારી હતી. મુગ્લ શાસકોએ તેમની પુત્રીઓના રૂમ અને તેમના રૂમની આસપાસ કોઇ પુરુષોને આવવા દેતાં નથી તેમના રૂમમાં સુરક્ષામાં કોઈ પુરૂષ ન