શું છે પિંક વોટ્સએપ સ્કેમ?- એડવાઈઝરીમાં કહ્યુ છે “માસ્ક્ડ એન્ડ્રોઇડ યુઝરને નકલી લિંક મોકલે છે.લિંક પર ક્લિક કરતાં, મોબાઇલ ફોનમાં એક સોફ્ટવેર ઇન્સ્ટોલ થઈ શકે છે. યુઝરનો ફોન સંક્રમિત થઈ શકે છે અને તે એવા લોકોના મોબાઈલને પણ ચેપ લગાવી શકે છે જેઓ વોટ્સએપ પર અન્ય યુઝરનો સંપર્ક કરે છે