દિલ્લી વેક્સીનેશનની બાબતમાં દરરોજ તૂટી રહ્યા રેકાર્ડ AAP સરકારએ જુલાઈ માટે માંગી 45 લાખ ડોઝ

રવિવાર, 27 જૂન 2021 (13:47 IST)
રાજધાની દિલ્લીમાં વેક્સીનેશનના નવો રેકાર્ડ બન્યો છે દિલ્લીમાં શનિવારે 2,05,170 લોકોએ વેક્સીનની ડોઝ લગાવી લીધી. જ્યરે શુક્રવારે રેકાર્ડ 1.66 લાખ લોકોએ વેક્સીન લગાવી લીધી હતી જેને આજે તોડી દીધું. 
 
વેક્સીનેશનના બાબતમાં દિલ્લીએ શનિવારે તેમના જૂના રેકાર્ડ તોડી દીધા છે. દિલ્લીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કહ્યુ કે અરવિંદ કેજરીવાલ સરકારએ શનિવારે રેકાર્ડ બે લાખથી વધારે લોકોને વેક્સીનેટ કર્યુ છે. છેલ્લા ત્રણ દિવસોથી સતત દોઢ લાખથી વધારે લોકોને વેક્સીન લગાવાઈ રહી છે. દિલ્લી સરકારએ લોકોને વેક્સીનેટ કરી સંભવિત ત્રીજી લહેરને રોકવાની કોશિશ કરી રહી છે. 
 
દિલ્લીમાં શનિવારે  2,05,170 લોકોએ વેક્સીનની ડોઝ લગાવી લીધી. જ્યરે શુક્રવારે રેકાર્ડ 1.66 લાખ લોકોએ વેક્સીન લગાવી લીધી હતી. જ્યારે ગુરૂવારે પણ 1.56 લાખ લોકોનો રસીકરણ કરાયુ હતું. વાત આ છે કે મોટા ભાગે વેક્સીનની ડોઝ યુવાઓને લગાવાઈ રહી છે. 
 
આમ આદમી પાર્ટી નેતા આતિશોએ કેદ્ર સરકારથી માંગ કરતા દિલ્લી દરરોજ આશરે દોઢ લાખ વેક્સીને લગાવાઈ રહી છે. કેંદ્ર સરકાએ આ હિસાબે જુલાઈમાં ઓછામાં ઓછા 45 લાખ ડોજ આપ્યાૢ 25 જૂનને સૌથી વધારે 1,66,209  વેક્સીનની ડોઝ લગાવી હતી જેમાંથી 1,34,505 ડોઝ યુવાઓને લગાવી હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર