×
SEARCH
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
ગોઝારો રવિવાર - લીંબડી અમદાવાદ હાઇવે બન્યો લોહિયાળ જુદાજુદા બે અકસ્માત માં કુલ 8 વ્યક્તિઓ ના મોત
રવિવાર, 19 જાન્યુઆરી 2020 (12:00 IST)
લીંબડી અમદાવાદ હાઇવે બન્યો લોહિયાળ જુદાજુદા બે અકસ્માત માં કુલ 8 વ્યક્તિઓ ના મોત થયા
બગોદરા નજીક મીઠાપુર પાસે ડપર અને કાર વચે અકસ્માત સર્જાયો . જેમાં ત્રણ લોકો ના મોત થયા
બીજો અકસ્માત લીંબડી દેવપરા ના પાટિયા નજીક થયો. કાર અને ટ્રક ધડાકા ભેર અથડાયા. જે ઘટનામાં પાંચ ના મોત થયા.
લીંબડી અમદાવામાં હાઇવે બન્યો રક્ત રંજીત. રવિવાર ગોઝારો વાર નેશનલ હાઇવે પર કાળ ચકર ફર્યું
લીંબડી બગોદરા હાઈવે પર અકસ્માત. સોમનાથ થી અમદાવાદ જઈ રહ્યા હતા ત્યારે દેવપરા ના પાટીયા પાસે ઈનોવા કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા 5 લોકોના મોતને 5ને ઇજા. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે લીંબડી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા
અકસ્માતમાં 1 ભવાની નાગેન્દ્ર, 2 સુબ્રમણ્યમ તંબારાવ, 3 રાજેશ્રી સુબ્રમણ્યમ, 4 ગણેશ સુબ્રમનીયમ, અને 5 અકિલ પ્રસાદનું કમાટી ભર્યું મોત નિપજયું
ત્યારે આ અકસ્માતમાં 1 નાગેન્દ્ર પ્રસાદ, 2 માધુરી શ્રીનિવાસ, 3 કુચલીતા, 4 રુચિતા અને ઈનોવા ડ્રાઇવર સોહન કેવલાજી ગંભીર ઇજા પહોંચી
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
સંબંધિત સમાચાર
CM ઠાકરેના નિવેદનના વિરોધમાં શિરડી અનિશ્ચિત સમય માટે બંધ, શિરડીમાં સાઈબાબાઆ ભક્તોનો સૈલાબ
IND vs AUS ની પ્રથમ મેચના મેન ઓફ ધ મેચ ડેવિડ વોર્નરે તેની ટ્રોફી રાજકોટ શહેર પોલીસને ભેટ કરી
Ayodhya: મંદિરનું નિર્માણ રામ નવમીથી શરૂ થઈ શકે છે, આવતીકાલે વિહિપ નિર્ણય કરશે
બુલેટટ્રેન પ્રોજેક્ટ મુદ્દે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને ગુજરાત સરકારને નોટીસ ઈશ્યુ કરી
સીએમ રૂપાણીનું નિવેદનઃ ગુજરાતમાં દારૂબંધી છે એટલે દારૂ પકડાય છે
જરૂર વાંચો
Teacher day speech 2025 - શિક્ષક દિન વિશે સ્પીચ
Teachers Day Essay- શિક્ષક દિવસ વિશે નિબંધ
લારી જેવા રગડા ચાટ થોડી મિનિટોમાં બનાવો, તમારા સાસુ અને સસરા તેના સ્વાદથી દીવાના થઈ જશે; અહીં સરળ રેસીપી છે
Chanakya Niti: દીકરો હોય કે વહુ, આ 3 વાતો પર આંધળો વિશ્વાસ ન કરો, નહીં તો છીનવાઈ શકે છે ઘરની ખુશી
Glowing Skin Tips: જો તમને પણ ચમકતી ત્વચા જોઈતી હોય તો ઠંડા પાણીનો આ સુંદર ઉપાય અજમાવો
નવીનતમ
ગુજરાતી જોક્સ - એક અનોખો નિબંધ
મને ખરાબ લાગ્યું, ઈરાદો ખોટો નહોતો', પવન સિંહે અંજલિ રાઘવને સ્પર્શ કરવા બદલ માફી માંગી
પવન સિંહને અભિનેત્રીની કમરને હાથ લગાવવો ભારે પડ્યો, અંજલિએ મૌન તોડ્યુ, ભોજપુરી ઈંડસ્ટ્રીને કહ્યુ ટાટા બાય બાય
અલ્લુ અર્જુનના ઘરે દુ:ખોનો પહાડ તૂટ્યો, શૂટિંગ છોડી મુંબઈથી હૈદરાબાદ નીકળ્યો અભિનેતા
ગુજરાતી જોક્સ - પરિચિત લાગે છે
એપમાં જુઓ
x