કંડોમના ઉપયોગને લઈને અહીં લાગૂ થયો અજીબ નિયમ દુનિયામાં પહેલીવાર આવુ થયુ

બુધવાર, 8 સપ્ટેમ્બર 2021 (14:11 IST)
અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યએ એક ખૂબ અજીબ નિયમ લાગૂ કર્યુ છે. અહીંની સરકારએ નક્કી કર્યુ છે કે શારીરિક સંબંધના દરમિયાન વગર પાર્ટનરની પરવાનગી હો કંડોમ હટાવ્યુ તો આવુ કરતા કાયકાકીય કાર્યવાહી થઈ શકે છે. આ નિયમને લઈને ખૂબ લાંબા સમયથી અહી વાતચીત ચાલી રહી હતી પણ હવે આ નિયમ બનશે અને તેનો ડ્રાફ્ટ ટૂંક સમયમાં પાસ થવા જઈ રહ્યો છે.
 
હકીકતમાં ઈડિપેંડેંટની એક રિપોર્ટ પ્રમાણે કેલિફોર્નિયા આવુ કાયદો બનાવવા અમેરિકાનો પ્રથમ રાજ્ય બની જશે. કેલિફોર્નિયાના વિધાયકએ સાત ઓગસ્ટને ગર્વનર ગેવિન ન્યૂસમની પાસે તેનો બિલ મોક્લ્યો છે/ હવે આ કાયદા લાગૂની પ્રક્રિયા આગળ વધી ગઈ. આ કાયદા માટે અપરાધ સંહિતામાં કોઈ ફેરફાર નહી કરાયું. પણ આ બિલ કેલિફોર્નિયાની એક સભ્યએ ખૂબ પહેલા રજૂ કર્યુ હતુ પણ તેના પર સહમતિ અત્યારે બની શકે છે. 
 
આ કાયદા મુજબ તેમાં પીડિત સૌથી પહેલા આ પગલા ઉપાડશે અને તે આરોપીને વગર સહમતિના આવુ કરતા અને ભાવનાત્મક અને શારીરિક નુકશાનને લઈને કેસ કરી શકે છે. તેમાં સાફ-સાફ જણાવ્યુ છે કે પાર્ટનરની સાથે શારીરિક સંબંધ બનાવતા સમયે વગર સહમતિ કંડોમ હટાવવુ ગેરકાયદેસર શ્રેણીમાં મૂકાશે. આ કાયદાની મદદથી પીડિતને નુકશાનનો દાવો કરવાની પરવાનગી મળી શકશે. 
 
બિલને લઈને એક્સપર્ટનો માનવુ છે કે સબંધ બનાવતા સમયે ચુપકેથી કે વગર જાણ કોઈના દ્વારા કંડોમ કાઢવાથી ઘણા પ્રકારના ખતરા પેદા થઈ શકે છે. આ ન માત્ર દગો છે પણ પણ પીડિતને ગર્ભાવસ્થા યૌન સંચારિત સંક્રમણ અને ઈમોશનલ ટ્રામા જેવી સમસ્યાના કારણે સામનો કરવુ પડી શકે છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર