"ફાટક ખોલો" "ફાટક ખોલો" ના નારા પોરબંદરના ફાટક બંધ થતા હજારો લોકોને અનેક મુશ્કેલી

મંગળવાર, 7 ઑક્ટોબર 2025 (16:29 IST)
પોરબંદર ઉદ્યોગનગર ફાટકનો મુદો સળગ્યો ઉદ્યોગનગર રેલવે લાઈન પર બેસી લોકોએ ફાટક ખોલોના નારા લગાવ્યા
 
પોરબંદર ઉદ્યોગનગર ફાટકનો મુદો સળગ્યો ઉદ્યોગનગર રેલવે લાઈન પર બેસી લોકોએ ફાટક ખોલોના નારા લગાવ્યા પોરબંદરનું ઉદ્યોગનગર ફાટક બંધ થતા હજારો લોકોને અનેક મુશ્કેલી વૈકલ્પિક રસ્તા પર વાહન ચાલવું જોખમી સ્થાનિક તંત્ર અને નેતાઓએ લોકોની વાત ના સાભળતા લોકો રેલવે લાઇન બેસી જતા મુદો સળગ્યો. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર