ગુજરાતના વધુ એક મંત્રી કોરોના સંક્રમિત

બુધવાર, 26 જાન્યુઆરી 2022 (19:19 IST)
રાજયના આરોગ્ય અને આદિજાતિ વિકાસ પ્રધાન નિમિષા સુથાર કોરોના પોઝિટિવ.
 
રાજ્યકક્ષાના આરોગ્ય અને આદિજાતિ વિકાસ પ્રધાન નિમિષા સુથાર કોરોના સંક્રમિત થયા છે. નિમિષા સુથારનો RT-PCR રિપોર્ટ આવ્યો પોઝિટિવ આવ્યો છે. નિમિષા સુથાર હોમ ક્વોરન્ટીન થયા હતા.
 
કોરોના રિપોર્ટ કરાવવા મંત્રીએ સોશિયલ મીડિયા દ્વારા અપીલ કરી
છેલ્લા થોડા દિવસોથી તેમના સંપર્કમાં આવેલા વ્યક્તિઓને પણ કોરોના રિપોર્ટ કરાવવા મંત્રીએ સોશિયલ મીડિયા દ્વારા અપીલ કરી 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર