×
SEARCH
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
અમદાવાદ પધારેલા બંને પીએમ માટે તૈયાર કરાયું છે ચટાકેદાર ભોજનનું મેનું
બુધવાર, 17 જાન્યુઆરી 2018 (13:20 IST)
ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ હાલ ભારતના પ્રવાસે છે. આજે તેઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. અત્રે જણાવવાનું કે તેઓ દુનિયાના ત્રીજા એવા નેતા છે જે માત્ર 40 જ મહિનામાં અમદાવાદની મુલાકાત લઈ રહ્યાં છે. નેતન્યાહૂના લગભગ 6 કલાકના રોકાણમાં તેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથ આપશે. ઈઝરાયેલના વડાપ્રધાનના આ મુલાકાત દરમિાયન રોડ- શો, બાવળા ખાતેના આઈ-ક્રિયેટ સંસ્થાની મુલાકાત તથા પ્રાતિજના વદરાડ ગામે શાકભાજી ઉછેરના સેન્ટર ઓફ એક્સલન્સની મુલાકાત મુખ્ય રહેશે. નેતન્યાહૂ અગાઉ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબેએ ગુજરાતની મુલાકાત લીધી હતી. આ દરમિયાન બપોરે 2 વાગ્યે પીએમ મોદી અને ઈઝરાયેલના વડાપ્રધાન સાથે મળીને શાહી ભોજનનો સ્વાદ માણશે. આ ભોજનનું મેનું અહીં રજુ કરવામાં આવ્યું છે.
વેલકમ ડ્રીન્ક
ગ્લોરિસા (ફ્રેશ ઓરેન્જ અને પાઈનેપલ જ્યુસ, બાસિલ અને ફુદીનો)
મસાલા છાશ (બટરમિલ્ક)
સલાડ અને પ્રિ પ્લેટેડ એપેટાઈઝર
ટમટમ ઢોકળા
લાઈવ પાત્રા
હુમ્મુસ
ઈઝરાયેલી સલાડ
સ્પ્રાઉટ અને કાળા ચણાની ચાટ
ચણાચોર ચાટ
ફ્રેશ ગ્રીન સલાડ
દહીવડાં
સૂપ
ટોમેટો ફૂદીનો શોર્બા
મેઈન કોર્સ
લીલવા કચોરી, નવતાડ સમોસા
પનીર ટિક્કા મસાલા
ઊંધીયું
રાજસ્થાની ગટ્ટા કરી
મુજાદ્દરા (ફ્લેવરફૂલ રાઈસ, ટેંગી યોગર્ટ કરીમાં બનાવેલા)
એગપ્લાન્ટ અને પોટેટો મોઉસકા
દાળ તડકા
જીરા મટર પુલાવ
ફૂલકા, પરાઠા, પૂરી
પાપડ, અથાણું, ચટણી
ડેઝર્ટ
ગાજરનો હલવો
મુહલાબિયા (મીલ્ક પુડિંગ વીથ પીસ્તા એન્ડ રોઝ ફ્લેવર)
કુલ્ફી
છેલ્લે મુખવાસમાં પાન અપાશે.
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
સંબંધિત સમાચાર
અમદાવાદ ક્રાઈમ બ્રાંચે તોગડીયાનો પર્દાફાસ કર્યો, એન્કાઉન્ટરની વાત ઉપજાવેલી હતી
મોદી સરકારની વિદેશ નીતિ સામે મુસ્લિમ સંસ્થાઓ ખફા, અમદાવાદમાં ઇઝરાયલ વડાપ્રધાન નેતાન્યાહૂ વિરૃધ્ધ દેખાવો કરશે
અમદાવાદ સૌથી વધુ આરામપ્રિય અને આળસુ શહેર - અભ્યાસ
અમદાવાદ-વારાણસીનું એરફેર ચાર ગણું વધીને રૃ. ૧૧ હજારે પહોંચ્યું
બજેટ 2018 - જો તમે કરી રહ્યા છો આ નિર્ણય તો 1 ફેબ્રુઆરી સુધી રાહ જુઓ.. થઈ શકે છે ફાયદો
જરૂર વાંચો
બર્મી પોટેટો કરી રેસીપી
ચિકન લોલીપોપ chicken lollipop recipe
બોધ વાર્તા- નોટબુકનો પુનઃઉપયોગ:
ગરમીમા દહી જો જલ્દી ખાટુ થઈ જાય છે તો આ સહેલા ઉપાયોથી તેને રાખો ફ્રેશ
હિન્દુ નવા વર્ષના દિવસે મુખ્ય દ્વાર પર આ પાનનો તોરણ લગાવો, ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવશે.
નવીનતમ
Salman Khan: ગેલેક્સી હુમલા પર પહેલીવાર બોલ્યા સલમાન, કહ્યુ જેટલી ઉંમર લખી છે એટલી તો રહેશે જ
શિલ્પા શિરોડકરે ગુજરાતના અંબાજી માતા શક્તિપીઠ મંદિરમાં પૂજા કરી, ફિલ્મ 'જટાધારા' માટે આશીર્વાદ લીધા
ઐશ્વર્યા રાયની લક્ઝરી કાર સાથે બેસ્ટની બસની ટક્કર, અકસ્માત સમયે બચ્ચનની વહુ કારમાં નહોતી
ગુજરાતનું આ અદ્ભુત સ્થળ બની રહ્યું છે પ્રવાસીઓની પહેલી પસંદ, ઝડપથી તમારી ટ્રીપ પ્લાન કરો
જાણીતા સાઉથ એક્ટર અભિનેતા-દિગ્દર્શકનું નિધન, 48 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ, સિનેમા જગતમાં શોક
એપમાં જુઓ
x