આ જિલ્લાનું ફેરબદલ ઓનલાઈન સોફ્ટવેર દ્વારા કરવાની જોગવાઈ કરવામાં આવી છે. શિક્ષણ સહાયકો/મદદનીશ શિક્ષકો માટે તેમની મૂળ નિમણૂકની જિલ્લા કચેરી દ્વારા અરજી કરવાની જોગવાઈ કરવામાં આવી છે. આ અરજી શાળાના આચાર્ય અને જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા પ્રમાણિત કરીને શાળા કમિશનરની કચેરીને મોકલવાની રહેશે.