વડોદરાની MS યુનિ.માં ચાલુ પરીક્ષામાં વિદ્યાર્થી-વિદ્યાર્થિનીએ કિસ કરી
વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU) ના આર્ટ્સ ફેકલ્ટીના ચાલુ ક્લાસરૂમ માં જ એક વિદ્યાર્થી અને વિદ્યાર્થિને કરી કિસ
ચાલુ ક્લાસરૂમમાં જ એક વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીએ અશ્લીલ હરકતો કરી અને તેનો વીડિયો વાયરલ થતાં સમગ્ર યુનિવર્સિટી અને શહેરના સંસ્કાર જગતમાં ખળભળાટ મચી ગયો છે.
આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) ના કાર્યકરોએ આર્ટ્સ ફેકલ્ટીના ડીન ડૉ. કલ્પના ગવળી સમક્ષ ઉગ્ર રજૂઆત કરી હતી.