નરેન્દ્રભાઇ મોદી વરસાદના સ્થિતિની સમીક્ષા કરવા અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા (see Photo)
મંગળવાર, 25 જુલાઈ 2017 (18:18 IST)
ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદના કારણે સર્જાયેલી સ્થિતિની સમીક્ષા કરવા માટે આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા, તે વેળાની તસવીર