અમદાવાદ રિંગરોડ પર ટ્રાફિક પોલીસનો નવો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટ અંતર્ગત રિંગરોડ પર વાહનચાલકો પાસેથી દંડ નહીં લેવાય, રિંગ રોડ પર માત્ર ગંભીર બેદરકારીથી વાહન ચલાવનાર માટે સુપરવિઝન કરવામાં આવશે. આ ઉપરાંત બેદરકાર ચાલકો માટે ઈન્ટર સેપ્ટર કારથી સુપરવિઝન પણ કરાશે, હવે ટ્રાફિક વ્યવસ્થાને સરળ-ઝડપી બનાવવા પર પોલીસ ધ્યાન કેન્દ્રીત કરશે. દંડ ઉઘરાવવા કરતાં આ બાબતો પર ધ્યાન આપવાનું પગલું લોકોના હિતમાં રહેશે.
અમદાવાદ રિંગરોડ પર ટ્રાફિક પોલીસનો નવો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટ અંતર્ગત રિંગરોડ પર વાહનચાલકો પાસેથી દંડ નહીં લેવાય, રિંગ રોડ પર માત્ર ગંભીર બેદરકારીથી વાહન ચલાવનાર માટે સુપરવિઝન કરવામાં આવશે. આ ઉપરાંત બેદરકાર ચાલકો માટે ઈન્ટર સેપ્ટર કારથી સુપરવિઝન પણ કરાશે