ગુજરાત પોલીસે કોરોનાકાળમાં માસ્ક ન પહેરનારાઓ પાસેથી 294 કરોડ રૂપિયા વસૂલ્યા

સોમવાર, 6 ડિસેમ્બર 2021 (11:23 IST)
આ આંકડા 24 જૂન 2020થી બે ડિસેમ્બર 2021 સુધી વસૂલાયેલી રકમના છે.
 
આ રીતે જોતાં કોરોના વાઇરસની મહામારી દરમિયાન એક વર્ષમાં માસ્ક ન પહેરવા બદલ દરરોજ લોકોએ સરેરાશ 56 લાખ રૂપિયા ચૂકવવા પડ્યા છે.
 
અખબાર લખે છે કે આ રકમ એક ઍડવાન્સ કોવિડ હૉસ્પિટલ બનાવવાના અડધા ખર્ચ જેટલી છે અને અમદાવાદ શહેરમાં ચાર ફ્લાઇઓવર બનાવી શખાય તેટલી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર