Weather Updates એપ્રિલ મહિનામાં ગુજરાતના અનેક વિસ્તારોમાં પવન અને ચક્રવાત સાથે કમોસમી વરસાદની શક્યતા છે. એપ્રિલ મહિનામાં હવામાન બદલાઈ શકે છે. 14 એપ્રિલ પછી જોરદાર પવન ફૂંકાઈ શકે છે. 19, 20 અને 21 એપ્રિલે સમુદ્રનું તાપમાન વધી શકે છે. 26મી એપ્રિલે ખૂબ જ ગરમી પડી શકે છે.