પાસ થવા માટે 33 ટકા અંક અનિવાર્ય
ગુજરાત બોર્ડે પરીક્ષા પહેલા ધોરણ 12ના સિલેબસ, માર્કિંગ સ્ક્રીમ અને પાસિંગ પરસેંટેજમાં ઘણો ફેરફાર કર્યો હતો. અહી પાસ થવા માટે વિદ્યાર્થીઓને દરેક વિષયમાં ઓછામાં ઓછા 33 ટકા અંક જોઈશે. જો તમારે એક કે બે વિષયમાં તેનાથી ઓછા અંક આવે છે તો નિરાશ ન થવુ. બોર્ડ આવા વિદ્યાર્થીઓ માટે કંપાર્ટમેંટ પરીક્ષાનુ આયોજન કરે છે.