GSEB 12નું વિજ્ઞાન પ્રવાહની પૂરક પરિક્ષાનું પરિણામ 35.61 ટકા જાહેર - પરિણામ જોવા ક્લિક કરો

શનિવાર, 27 જુલાઈ 2019 (14:00 IST)
ગુજરાત એજ્યુકેશન બોર્ડ 12મા ધોરણના સાયંસ સ્ટ્રીમના કંપાર્ટમેંટર પરિણામ આજે જાહેર થયુ છે.  જુલાઈ મહિનામાં થયેલ સાયંસ કંપાર્ટમેંટલ પરીક્ષા રિઝલ્ટ ઓનલાઈન જોવા માટે www.gseb.org  પર ક્લિક કરો.   વિદ્યાર્થીઓએ પોતાના કંપાર્ટમેંટલ પરીક્ષાના પરિણામની માર્કશીટ અને સ્કોરકાર્ડ જોવા માટે પોતાના પરીક્ષા કેન્દ્ર કે પછી શાળામાં જવુ પડશે.  આ વર્ષે થયેલ રેગ્યુલર બોર્ડ પરીક્ષામાં 1,24,694 વિદ્યાર્થીઓ જોડાયા હતા. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર