, અમદાવાદના તમામ પોલીસ સ્ટેશનના પીઆઇ ઓએ હવે પંદર કલાક ફરજિયાત પોલીસ સ્ટેશનમાં હાજર રહેવું પડશે અને અરજદારોને સાંભળીને તેમની સમસ્યાનો નિકાલ કરવો પડશે.અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ ના આ પ્રજાલક્ષી નિર્ણય થી લોકોનું કામ જલ્દી અને સરળતાથી પાર પડશે.