Budget 2021: ઉજ્જવલા યોજનાના 1 કરોડ જેટલા લાભાર્થીઓને લાભ મળશે
Budget 2021: જમ્મુ અને કાશ્મીરમાં ગેસ પાઇપલાઇન પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે
કોવિડ - 19 લોકડાઉન સમયગાળા દરમિયાન સરકારે દેશભરમાં બળતણનો અવિરત પુરવઠો ચાલુ રાખ્યો હતો. લોકોના જીવનમાં બળતણની આવશ્યકતાના મહત્વને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં કેન્દ્રીય બજેટ 2021-22 રજૂ કરતી વખતે પેટ્રોલિયમ અને કુદરતી ગેસ ક્ષેત્રે કેટલીક મહત્વપૂર્ણ પહેલની ઘોષણા કરી હતી.