અલ્પેશ કથીરિયાની ભાજપ નેતા સાથે સગાઇ

સોમવાર, 1 નવેમ્બર 2021 (12:12 IST)
સુરતમાં પાસ નેતા અલ્પેશ કથીરિયાની સગાઈ ભાજપ નેતા સાથે, કાવ્યા પટેલ ભૂતપૂર્વ કોર્પોરેટર રહી ચૂક્યા છે
 
અલ્પેશ કથીરિયા પાટીદાર અનામત આંદોલન થકી પ્રકાશમાં આવ્યા અને સુરત અને સમગ્ર ગુજરાતનાં પાટીદારોમાં મજબુત પકડ ધરાવતા યુવા નેતાઓ પૈકી એક ગણવામાં આવે છે

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર