ચીજ વસ્તુઓના ભાવમાં વધારો થઈ રહ્યો છે. ગયા વર્ષે આવેલા વાવાઝોડાના કારણે લીંબુના પાકને ભારે નુકસાન થયું. લીંબુના ભાવ બાદ ટામેટાના ભાવમાં પણ વધારો ટમેટાના પ્રતિ કિલોના ઊંચામાં રૂ.50ના ભાવ બોલાતા ઘરઆંગણે છૂટક બજારમાં સારી ક્વોલિટીના ટમેટાના ભાવ રૂ.80-90ના મથાળે અથડાઇ ગયા છે.