×
SEARCH
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
આ ટ્રેનોની ફ્રિકવન્સી વધારાઇ
વેબ દુનિયા
શુક્રવાર, 13 ફેબ્રુઆરી 2009 (20:08 IST)
રેલવે પ્રધાન લાલુ પ્રસાદ યાદવે આજે રજુ કરેલા રેલ બજેટમાં કેટલીક ટ્રેનોની ફ્રિકવન્સીમાં વધારો કરવાની જાહેરાત કરાઇ હતી. આ ટ્રેનો આ પ્રમાણે છે.
નવીદિલ્હી-ગુવાહાટી-ડિબ્રુગઢ રાજધાની (પાંચના બદલે છ દિવસ)
ભુવનેશ્વર-નવી દિલ્હી રાજધાની (બેના બદલે ચાર દિવસ)
અજમેર-રાજેન્દ્રનગર ઝિયારત એકસપ્રેસ (સપ્તાહમાં બે વખતના બદલે સાપ્તાહિક)
નિઝામુદ્દીન-બાપુધામ (સાપ્તાહિક)
ભોપાલ-લખનૌ એકસપ્રેસ (સપ્તાહમાં બેના બદલે ત્રણ વખત)
સિકંદરાબાદ-પટણા એકસપ્રેસ (સપ્તાહમાં બેના બદલે સાપ્તાહિક)
સિકંદરાબાદ-વિશાખાપટ્ટનમ ગરીબરથ (ચારના બદલે સાપ્તાહિક)
અમરાવતી-મુંબઇ અમરાવતી (સપ્તાહમાં ત્રણ વખતના બદલે દરરોજ)
પુણે-પટણા એકસપ્રેસ (ચાર દિવસના બદલે દરરોજ)
અમદાવાદ-નવી દિલ્હી રાજધાની (છ દિવસના બદલે દરરોજ)
અમદાવાદ-પટણા અઝીમાબાદ એકસપ્રેસ (સપ્તાહમાં બેના બદલે ત્રણ વખત)
પુરી-હાવડા એકસપ્રેસ (સપ્તાહમાં બે વખતના બદલે સાપ્તાહિક)
જોગબાની-દિલ્હી સિમાંચલ (પાંચ દિવસના બદલે સપ્તાહમાં છ દિવસ)
નિઝામુદ્દીન-દુર્ગ છત્તીસગઢ સંપર્કક્રાંતિ (બેના બદલે ત્રણ દિવસ)
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
ગોપાલ ખેમકા હત્યા કેસ: પટણા પોલીસ તપાસમાં નવા પાત્રો સામે આવ્યા, ત્રણ હત્યાઓ એક જ ગેંગ સાથે જોડાયેલા
બિહારમાં મોહરમના જુલુસ દરમિયાન મોટો અકસ્માત, તાજિયા હાઈ ટેન્શન વાયર સાથે અથડાયો, એકનું મોત; ૨૪ ઘાયલ
મહિસાગરમાં ભયાનક માર્ગ અકસ્માત, ઇકો કાર-એસયુવી વચ્ચે ટક્કર, ડ્રાઇવર જીવતો બળી ગયો
AAP ધારાસભ્યની ધરપકડ પર રાજકારણ તેજ, કેજરીવાલે ભાજપ પર પ્રહાર કર્યા; કહ્યું - કારમી હાર પર હતાશા
ભારત માટે દલાઈ લામા કેટલા મહત્વપૂર્ણ છે? તિબેટીયન આધ્યાત્મિક નેતાએ આજે તેમનો 90મો જન્મદિવસ ઉજવ્યો
ધર્મ
Devshayani Vrat katha- દેવશયની એકાદશી વ્રત કથા
Muharram 2025: 6 કે 7 જુલાઈ... મોહરમ ક્યારે છે, શું રજાને લઈને કન્ફ્યુજન છે? જાણો વિગત
ગુજરાતી લોકગીત - ગોરમા, ગોરમા રે…Gor ma re gor ma
Gauri Vrat 2025 Date - ક્યારથી શરૂ થશે ગૌરી વ્રત ? જાણો તેનુ મહત્વ અને પૂજા વિધિ
Shani Chalisa: શનિવારે આ રીતે કરો શનિ ચાલીસાનો પાઠ, દૂર થશે શનિ દોષ
એપમાં જુઓ
x