- ચિકનની સફાઈ દરમિયાન સચેત રહો. ચિકનને હંમેશા ગરમ પાણીથી જ ધુઓ. સાથે જ જે વાસણમાં તમે કાચુ ચિકન મુક્યુ છે તેને અપ્ણ ગરમ પાણીથી ધોવાનુ ભૂલશો નહી. કાચા ચિકનને સાફ કર્યા પછી તમારા હાથને સાબુથી ધોવાનુ ન ભૂલશો. આ ઉપરાંત જો તમે કાચા ચિકનને ફ્રિજમાં સ્ટોર કરી રહ્યા છો તો એ વાતનુ ધ્યાન રકહો કે તેનુ જ્યુસ જમવાના બીજા સામાનને લાગે નહી.