તેલ - તળવા માટે
બનાવવાની રીત Egg pakoda/ bhajiya
- ઈંડાના પકોડા (ભજીયા) બનાવવા માટે સૌપ્રથમ ચણાના લોટને બાઉલમાં ચાળી લો. પછી તેમાં મીઠું, રવો, લાલ મરચું પાવડર, અજમો, ધાણાજીરું, ગરમ મસાલો અને બાકીનો મસાલો ઉમેરો.
- જ્યારે તેલ ગરમ થઈ જાય, ત્યારે બેટરમાં ઈંડા ઉમેરો અને હાઈ ફ્લેમ પર તળો. તમારું કામ થઈ ગયું, તેને ઈફ્તારમાં લીલી ચટણી સાથે સર્વ કરો.