ગુજરાતી રેસીપી - ચિકન મસાલા

શુક્રવાર, 17 જૂન 2016 (14:43 IST)
સામગ્રી- 1 કિલો ચિકન
દહીં - 1/2 કપ મીઠું સ્વાદ પ્રમાણે 
હળદર- 1/2 ચમચી 
સરસવના તેલ - 4 ચમચી 
ડુંગળી- 4 
તમાલપત્ર-1 
પાણી 
કોથમીર 
આખા મસાલા - જીરું-1 ચમચી , કોથમીર-1 ચમચી ,કાળી મરી-1 ચમચી , લવિંગ-3 , મોટી ઈલાયચી-1 , તજ-1, આખી લાલ મરચી 4 ,4  કળી લસણ , આદું -1 મધ્યમ , કાશ્મીરી લાલ મરચા - ચપટી 

 
વિધિ- બધા આખા મસાલાને ગરમ પાણીમાં આશરે 30 મિનિટ માટે પલાળી રાખી દો. 
ચિકનને પાણીથી ધોઈને રાખી લો. 
ચિકન ને દહી હળદર અને મીઠું લગાવીને મેરીનેટ કરીને 3 કલાક માટે ફ્રીજમાં મૂકો. 
એ પછી સરસવના તેલને ગહરા પેનમાં ગરમ કરો. 
પછી એમાં તમાલપત્ર અને કાપે લી ડુંગળી નાખી શેકો. 
હવે મેરીનેટ કરેલ ચીકન 
એમાં નાખી 10 મિનિટ શેકો. 
 
 
તાપને તેજ કરો અને એમાં પલાળેલા મસાલાને પાણી સાથે નાખી દો. 
મિક્સ કરો અને મીઠું નાખો. પેનને કવર કરી 20 મિનિટ માટે ધીમા તાપે રાંધો. 
જ્યારે ચિકન ગળ્યું થાય ત્યારે એમાં પાણી નાખો અને 10 મિનિટ માટે રાંધો. 
એક વાર થયા જાય પછી એને લીલા કોથમીરથી ગાર્નિશ કરી આશરે અડધા કલાક માટ મૂકો અને સર્વ કરો. 

વેબદુનિયા પર વાંચો