Shardiya Navratri 2022- આવતા મહિને સપ્ટેમ્બરની આ તારીખથી શરૂ થશે શરદ નવરાત્રી પર્વ, જાણો માતા દુર્ગાની ભક્તિની શુભ તિથિઓ
સોમવાર, 22 ઑગસ્ટ 2022 (17:07 IST)
Shardiya Navratri 2022 Date: હિંદુ ધર્મમાં શક્તિની ઉપાસના માટે નવરાત્રિ (Navratri) નો પર્વનો ઘણુ મહત્વપૂર્ણ ગણાય છે. વર્ષભરમાં 4 વાર નવરાત્રી આવે છે. જેમાંથી 2 ગુપ્ત અને 2 પ્રત્યક્ષ નવરાત્રી કહેવાય છે. આ વર્ષે શારદીય નવરાત્રી પર્વ 26 સેપ્ટેમ્બર 2022થી શરૂ થશે જે નવ દિવસ સુધી ચાલશે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આ વખતે શારદીય નવરાત્રિમાં મા દુર્ગાનું વાહન હાથી હશે, જે સોમવારથી શરૂ થશે.