રેલ્વેનો ક્રોસિંગ ગેટ નહી ખોલ્યું તો અપરાધીઓએ ગેટમેનના હાથ કાપ્યા

મંગળવાર, 25 સપ્ટેમ્બર 2018 (17:31 IST)
ઉતરી દિલ્હીના નરેલા ક્ષેત્રમાં સ્થિત એક રેલ્વે ફાટક પર કુંદન પાઠક પર અપરાધીઓએ હમલા કરીને તેમના બન્ને હાથ કાપી નાખ્યા. અપરાધીઓએ ક્રાસિંગ ગેટ કખોલવાનો કહ્યું હતું પણ ટ્રેન આવવાના કારણ પાઠક આવું કરવાની ના પાડી. તેથી ગુસ્સામાં બાઈક સવાર અપરાધીએ તેના પર હુમલા કરી નાખ્યું. 
 
રેલ્વે અધિકારીઓ જણાવ્યું કે 28 વર્ષીય પાઠકના હાથને ફરીથી જોડવા માટે શહરના એક હોસ્પીટકમાં સર્જરી કરાઈ રહી છે. 
 
અધિકારીએ જણાવ્યું કે પાઠક નરેલા અને રથધાનાના ગેટ નંબર 19 પર રવિવારની રાત્રે મોજૂદ હતા. તે સમયે 3 બાઈક સવાર તેની પાસે આવ્યા અને લેવલ ક્રાસિંગ ગેટને ખોલવાની માંગણી કરી. પાઠક આવું કરવાની ના પાડી કારણકે 18101 મૂરી એક્સપ્રેસ અહીંથા પસાર થઈ રહી હતી. 
રેલ્વેએ અધિકારીઓને જણાવ્યું કે ઈજાગ્રસ્ત પાઠક પહેલા નાર્દન રેલ્વે સેંટલ હોસ્પીટલ લઈ ગયા. જ્યાં તેના વહેતા લોહીને રોકવા પ્રાથમિક ચિકિત્સા આપી. ત્યારબાદ રોહિણીના એક હોસ્પીટલમાં મોકલ્યો. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર