Weather news- દિલ્હીમાં આજે લૂનો કહેર- 42 ડિગ્રી સુધી પહોંચશે પારો, યેલો એલર્ટ જાહેર

બુધવાર, 6 એપ્રિલ 2022 (15:22 IST)
દિલ્હીમાં ચાલી રહી લૂને બુધવારે ભીષણ થવાનો પૂર્વાનુમન છે. સાથે જ બુધવારે મોટા તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોચવાનો અંદાજો છે. તેમજ શનિવાર સુધી આ 43 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે. ભારત મૌસમ વિજ્ઞાન વિભાગ મુજબ ઓછામાં ઓછા એક અઠવાડિયા સુધી રાહત મળવાની કોઈ આશા નથી. માર્ચ અંતિમ અઠવાડિયાથી જ દિલ્હીમા& લૂ ચાલી રહી છે અને મોટા ભાગે તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી વધારે રહ્યુ છે. 
 
આઈએમડીના અધિકારીઓએ જણાવ્યુ કે લાંબા સમય સુધી મૌસમ શુષ્કના કારણે ઉત્તર પશ્ચિમ ભારતમાં ગરમી વધી ગઈ છે. તેણે કહ્યુ આવતા પાંચ દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારત અને મધ્ય પ્રદેશના મોટા ભાગમાં લૂ ચાલવાના પૂર્વાનુમાન છે. આઈએમડી મુઅજબ મેદા ક્ષેત્રમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી વધારે કે સામાન્યથી 4.5 ડિગ્રી સેલ્સિયસ વધારે થતા ગર્મ હવાને લૂ જાહેર કરાશે. સામાન્ય થી 6.4 ડિગ્રીથી વધારે તાપમાન થતા ભીષણ લૂની જાહેરાત કરાય છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર