Rishikesh News: જો તમારે સાદગી જોવી હોય તો દેશની બે મોટી તાકતવર હસ્તીઓની બહેનોને જુઓ. કેટલી સાદગીથી જીવી રહ્યા છે પોતાનું જીવન. અમે વાત કરી રહ્યા છીએ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની બહેનોની, જેઓ ઉત્તરાખંડમાં મળ્યા. આ બંનેને જોઈને કોઈ એમ ન કહી શકે કે તેઓ દેશના બે મોટા નેતાઓની બહેનો છે.