પિતાએ કહ્યું કે મેં મારા છોકરાના લગ્ન બીજી છોકરી સાથે નક્કી કર્યા હતા, લગ્ન 15 મેના રોજ થવાના હતા. પરંતુ જ્યારે મહિલાને આ વાતની જાણ થઈ તો તેણે હંગામો મચાવવાનું શરૂ કરી દીધું. પોતાના પ્રેમીના લગ્ન અન્ય જગ્યાએ નક્કી થયાની વાત સાંભળીને મહિલાએ હોબાળો મચાવ્યો હતો અને ત્યારબાદ આ મામલો પંચાયત સુધી પહોંચ્યો હતો.