ઝંવરે કહ્યુ - મા દિકરીએ ડોક્ટરોને જણાવ્યુ કે તેમને ગુરૂવારે સાંજે ઘરમાં કોબીજનુ શાક બનાવ્યુ હતુ. જેમા કથિત રૂપે સાંપનુ બચ્ચુ છિપાયેલુ હતુ. ભોજનના થોડીવાર પછી તેમણે બચેલા શાકમાં સાંપના અવશેષ જોવા મળ્યા. ત્યારબાદ તેમની હાલત બગડી ગઈ અને તેમને ઉલ્ટીઓ કરવી શરૂ કરી દીધી.