આ પહેલા જે જજને સલમાને આ કેસની સુનાવણી કરવાની છે એ જજની અડધી રાત્રે બદલી કરી નાખી છે. રાજસ્થાનના 87 જજની એકસાથે બદલી થઈ છે જેમા સલમાનના કેસની સુનાવણી કરનારા જજ રવિન્દ્ર કુમાર જોશીના નામનો પણ સમાવેશ છે. જજે શુક્રવારે સલમાનની જામીન અરજી પર નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. જે કારણે તેમને બેલ ન મળી શકી. જજનું કહેવુ હતુ કે મામલાને વિસ્તારપૂર્વક વાંચ્યા વગર નિર્ણય સંભળાવી શકાય નહી. તેથી આ નિર્ણય સુરક્ષિત રાખવામાં આવશે.