સ્વતંત્રતા દિવસ 2025 - PM મોદીએ લાલ કિલ્લા પર ભાષણ માટે જનતા પાસે માંગી સલાહ, ક્યા આપી શકશો તમારા વિચાર ?

શુક્રવાર, 1 ઑગસ્ટ 2025 (10:24 IST)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં કહ્યું- જેમ જેમ આપણે આ વર્ષના સ્વતંત્રતા દિવસની નજીક આવી રહ્યા છીએ, હું મારા સાથી ભારતીયો પાસેથી સાંભળવા માટે આતુર છું! આ વર્ષના સ્વતંત્રતા દિવસના ભાષણમાં તમે કયા થીમ્સ અથવા વિચારો પ્રતિબિંબિત થતા જોવા માંગો છો? MyGov અને NaMo એપ પર ખુલ્લા મંચ પર તમારા વિચારો શેર કરો...

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર