આ અગાઉ બહરાઈચમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની રેલીનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. ખરાબ ઋતુને કારણે પ્રધાનમંત્રી રેલીમાં ન પહોંચી શક્યા અને મોબાઈલથી જ રેલીને સંબોધિત કરી. તેના પર બસપા સુપ્રીમો માયાવતીએ વ્યંગ્ય કર્યો કે બીજેપી પૈસા આપીને ભીડ એકત્ર કરે છે. માયાવતીએ કહ્યુ કે તેમની આજની રેલી પણ પહેલા જેવી જ ફ્લોપ રહી છે. પાર્ટીના લોકો ટિકિટ મેળવવાની આશામાં ભીડ એકત્ર કરી રહ્યા છે. ભાજપા અધ્યક્ષ અમિત શાહે પણ એ ક્ષેત્રમાં સખત રેલીઓનું આયોજન કરી રહ્યા છે.