Nirbhaya victims hanged- શું છે નિર્ભયાના દોષીઓની અંતિમ ઈચ્છા ?

ગુરુવાર, 23 જાન્યુઆરી 2020 (10:49 IST)
નિર્ભયાના દોષીને ભલે જ તેમની ફાંસીને સજાને લાંબું ખેંચવા માટે જુદા-જુદા તરીકા અજમાવી રહ્યા હોય પણ તિહાડ જેલ પ્રશાસનની કાર્યવાહી ચાલૂ છે. તે મુજબ જેલ અધિકારીઓએ દોષીઓથી તેમની આખરે ઈચ્છા પૂછવામાં આવી છે. 
 
નવભારત ટાઈમ્સ મુજબ, જેલ પ્રશાસનએ આરોપીઓને નોટિસ આપી સવાલ કર્યું કે 1 ફેબ્રુઆરીને નક્કી ફાંસીથી પહેલા તે અંતિમ વાર કોઈથી મળવા ઈચ્છે છે. જેલ પ્રશાસનએ આપણ સવાલ કર્યું કે તેમના નામ કોઈ પ્રાપર્ટી છે તો શું તે કોઈની નામે ટ્રાસફર કરવા ઈચ્છે છે. 
 
દોષીઓથી કહ્યુ કે જો તે કોઈ ધાર્મિક ગ્રંથ વાંચવા ઈચ્છે છે કે કોઈ ધર્મગુરૂને બોલાવવા ઈચ્છે છે તો જેલ અધિકારી તેમની આ ઈચ્છાઓને 1 ફેબ્રુઆરીથી પહેલા પૂરી કરી શકે છે. 
 
જેલ સૂત્રના હવાલાથી નવભારત ટાઈમ્સએ જણાવ્યુ કે ચારે આરોપીઓમાંથી એક વિનયએ 2 દિવસ સુધી કઈજ ખાદ્યુ નથી પણ બુધવારે તેમને થોડું ખાદ્યુ. તેમજ દોષી પવન જેલમાં રહેતા ખાવાનું ખૂબ ઓછું કરી નાખ્યુ છે. 
 
ઉલ્લેખનીય છે કે ચારને 1 ફેબ્રુઆરીને સવારે 6 વાગ્યે ફાંસી પર લટકાવવામાં આવશે. જો આ વચ્ચે મુકેશ સિવાય બીજા ત્રણમાંથી કોઈએ દયા યચિકા નાખી તો આ કેસ થોડા દિવસ માટે આગળ વધી શકે છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર