×
SEARCH
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
હિમાચલ પ્રદેશમાં કોરોનાથી એક વ્યક્તિને છોડીને આખું ગામ પૉઝિટિવ
શનિવાર, 21 નવેમ્બર 2020 (14:13 IST)
હિમાચલ પ્રદેશમાં એક વ્યક્તિને છોડીને આખું ગામ કોરોના પૉઝિટિવ હોવાનો કિસ્સો નોંધાયો
એક અહેવાલ અનુસાર હિમાચલ પ્રદેશના લાહૌલમાં થોરંગ નામના ગામમાં એક વ્યક્તિને બાદ કરતાં સમગ્ર ગામ કોરોના પૉઝિટિવ મળી આવ્યું છે.
નોંધનીય છે કે હિમાચલ પ્રદેશમાં આ જિલ્લો કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત જિલ્લાઓ પૈકી એક છે.
કોરોના વાઇરસના આ ફેલાવા માટે ગામમાં યોજાયેલ ધાર્મિક આયોજનને જવાબદાર ઠેરવવામાં આવી રહ્યું છે.
કોરોનાના ફેલાવાને રોકવા માટે પ્રશાસન દ્વારા રોહતાંગ ટનલના નોર્થ પોર્ટલ નજીક તેલિંગ નલાહની આસપાસ પ્રવાસીઓની અવરજવર બંધ કરી દેવાઈ છે.
થોરંગ ગામમાં હાલ 42 લોકો રહે છે. જે પૈકી 41 લોકો કોરોના ટેસ્ટિંગમાં પૉઝિટિવ મળી આવ્યા છે.
આ ઘટના બાદ પ્રશાસને લાહૌલ ખાતે પણ પ્રવાસીઓને મુલાકાત લેવાની મનાઈ ફરમાવી દીધી છે.
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
સંબંધિત સમાચાર
ભારતમાં કોરોના રસી ક્યાં સુધી આવશે, જાણો તેની કિંમત શું હશે ...
હિમાચલ: એક વ્યક્તિ સિવાય આખું ગામ કોરોના પોઝિટિવ છે, જે બચ્યુ તેના આખા પરિવારને ચેપ લાગ્યો
લોકડાઉન રીટર્ન! મધ્યપ્રદેશમાં નાઇટ કર્ફ્યુ અને બજારો બંધ થવાનો નિર્ણય આજે શક્ય
દિલ્હીમાં કોરોનાની હાલત ભયાનક, મોતનો આંકડો 8 હજારને પાર, જાણો છેલ્લા 24 કલાકના હાલ
મોટા સમાચાર, પૂણેમાં મળ્યા કોરોના સામે ટોળાની પ્રતિરક્ષાના સંકેતો, ચેપગ્રસ્ત 85% માં એન્ટિબોડીઝ મળી
જરૂર વાંચો
ચાણક્ય નીતિઃ આ 5 સંકેતો તમારી આર્થિક સ્થિતિ તરફ કરે છે ઈશારો, તમે પણ જાણીને ચેતી જાવ
Baby Names: તમારા પુત્ર માટે અહીથી પસંદ કરો ઋગ્વેદથી પ્રેરિત નામ, સાથે જ જાનો તેનો અર્થ
આ કારણોથી શરીરમાં વધે છે બ્લડ પ્રેશર, જાણો High BP ને કંટ્રોલ કરવા માટે શુ કરવુ જોઈએ ?
બટાટા ચાટ મસાલા
Holi Special recipe- ઘુઘરા
નવીનતમ
ગુજરાતી જોક્સ - દાદા દાદી
ગુજરાતી જોક્સ - 3 મહિના
ગુજરાતી જોક્સ - અરીસો બહાર કાઢ્યો
ગુજરાતી જોક્સ - તમે શું કરશો?
ગુજરાતી જોક્સ - પત્ની રોમેન્ટિક મૂડમાં
એપમાં જુઓ
x