મહારાષ્ટ્રના નાગપુરમાં બીફ લઈ જવાના આરોપમાં એક વ્યક્તિને સાર્વજનિક રૂપે માર મારવામાં આવ્યાના સમાચાર મળ્યા છે. પોલીસે આ મામલા હેઠળ પ્રહાર સંગઠના 4 લોકોની ધરપકડ કરી છે. આ બધા આરોપી સ્થાનીય ધારાસભ્ય બચ્ચ કાડૂ સાથે જોડાયેલા બતાવાયા છે. આશ્ચર્યની વાત છે કે લોકો પીડિત વ્યક્તિની મદદ કરવાને બદલે મોબાઈલથી માર મારવનો વીડિયો બનાવતા રહ્યા.