Indore માં લૉકડાઉન, મધ્યપ્રદેશના 35થી વધારે જિલ્લામાં બંદ

સોમવાર, 23 માર્ચ 2020 (16:03 IST)
ઈંદોર/ ભોપાલ -કોરોના વાયરસથી ઈંદોર સાથે મધ્યપ્રદેશના 35 થી વધારે જિલ્લા બંદ ની જાહેરાત કરાઈ છે. 
કમિશ્નર આકાશ ત્રિપાઠીએ શહેરવાસીથી ઘરથી બહાર ન નિકળવાની અપીલ કરી. તેને કીધું કે અત્યારે લોકડાઉન 25 માર્ચ સુધી છે જરૂરી થતા તેને 31 માર્ચ સુધી વધારી શકાય છે. બીજી તરફ નગર નિગમના વાહનોથી પણ શહેરમાં જાહેરાત કરાઈ રહી છે કે લોકો તેમના-તેમના દુકાનો અને ધંધા બંદ કરી ઘરમાં રહેવું. પણ આધિકારિક રીતે શહેરમાં 144 લાગૂ કરાઈ છે. આ સંબંધમાં આદેશ પણ થઈ ગયા છે. 
 
સ્વઘોષિત લૉકડાઉન- સોમવારે જિલ્લા પ્રશાસનએ ફેસલા લેતા 25 સુધી જરૂરી સેવાઓને મૂકીને બધુ બંધ કરવાના આદેશ કર્યા છે. પણ 25 માર્ચ સુધી ઈંદોરમાં પહેલા જ સ્વઘોશિત લોકડાઉન જેવે સ્થિતિ છે. અહીં બધ અ વ્યાપારિક સંગઠનએ તેમના બજાર બુધવાર સુધી બંદ કરવાની જાહેરાત કરી નાખી છે. સાથે જ જહેરાત પણ કરી નાખી છે કે ત્યારબાદ પણ સ્થિતિમાં સુધાર ન થયું તો તેને વધારીને 31 માર્ચ સુધી કરી નાખશે. બજારની સાથે રેસ્ટોરેંટ એસોસિએશનએ બધા રેસ્ટોરેંત, બાર, પબ અને એસોશિએશન ઑફ ઈંડસ્ટૃઈ મપ્રએ બધા ઉદ્યોગોને 31 માર્ચ સુધી બંદ કરવાની જહેરાત કરી છે. 
 
અધિકારિક સૂત્રોએ જનાવ્યુ કે લોકદાઉનની સમય સીમા 72 કલાકથી 3 એપ્રિલ સુધી છે અને વધારેપણુ જિલ્લામાં 31 માર્ચ સુધી લોકડાઉન જાહેરાત કરી નાખી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર