દેશના આ ભાગોમાં ગરમી વધુ બળશે, ગરમીનું મોજું યથાવત રહેશે, હવામાન વિભાગનું લેટેસ્ટ એલર્ટ

રવિવાર, 19 મે 2024 (09:02 IST)
બિહાર: ગરમીના કારણે મુઝફ્ફરપુરની શાહી લીચી રહેશે મોંઘી!
 
Weather updates- હાલમાં દેશમાં આકરી ગરમીમાંથી કોઈ રાહત દેખાતી નથી. કાળઝાળ ગરમી સાથે ગરમીનું મોજુ યથાવત છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, પશ્ચિમ રાજસ્થાન અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના લોકોને આકરી ગરમીનો સામનો કરવો પડશે. આ રાજ્યોમાં પણ હીટ વેવ ચાલુ રહેશે.


 
IMD અનુસાર, પૂર્વી ઉત્તર પ્રદેશ, પૂર્વ રાજસ્થાન, ઉત્તરાખંડ, ઉત્તર મધ્ય પ્રદેશ, ગંગા પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ અને ગુજરાતમાં પણ ગરમીનું મોજું આવવાનું છે. પૂર્વી ઉત્તર પ્રદેશ, બિહાર અને પશ્ચિમ રાજસ્થાનમાં રાત્રે પણ ગરમીથી રાહત નહીં મળે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર