ભારત સરકાર હવે પાસપોર્ટ બનાવાના નિયમોમાં મોટા ફેરફાર કર્યા છે પહેલાના નિયમિ મુજબ 26 જાન્યુઆરી 1989 પછી જન્મેલા લોકોને પાસપોર્ટ બનાવા માટે જન્મ પ્રમાણપત્ર આપવું ફરજિયાત હતું. પણ નવા નિયમો આવ્યા પછી આધાર કાર્ડ , પેન કાર્ડ અને બીજા ડોક્યુમેંટ જોવાઈ પણ પાસપોર્ટ બનાવી શકીએ છે.
પેન કાર્ડ જેમાં બર્થ ડેટ લખેલી હોય
આધાર કાર્ડ જેમાં બર્થ ડેટ હોય
ડ્રાઈવિંગ લાઈસેંસ જેમાં બર્થ ડેટ હોય
વોટર આઈ ડી જેમાં બર્થ ડેટ હોય
માઈનર્સ ના પાસપોર્ટ હવે માતાકે પિતાનો આધાર કાર્ડ કે કાગળ પર બની શકે છે.