ભારત-બાંગ્લાદેશ સીમા પર બીએસએફે સોનાની એક મોટી તસ્કરીની કોશિશને નિષ્ફળ કરી નાખી. બીએસએફએ 16 ગોલ્ડ બાર અને ચાર સોનાના બિસ્કિટ સાથે એક તસ્કરની ધરપકડ કરી છે. જપ્ત સોનાનુ વજન લગભગ 10.737 કિલોગ્રામ છે. જેની અનુમાનિત કિમંત 6,69,46,504 કરોડ રૂપિયા બતાવી છે. તસ્કર આ સોનાની વારને બાંગ્લાદેશથી ભારત લાવવાની કોશિશ કરી રહ્યુ હતુ. ધરપકડ તસ્કરની ઓળખ ઈમાદુલ વિશ્વાસ, જીલા-નાદિયા, પશ્ચિમ બંગાળના રૂપમાં થઈ છે.