જુઓ મુંબઈના ગણપતિ - Ganesh Chaturthi in Mumbai

શુક્રવાર, 25 ઑગસ્ટ 2017 (17:19 IST)
ગણેશ ચતુર્થીની આમ તો સમગ્ર ભારતમાં ધૂમ રહે છે. પણ સૌથી વધુ મુંબઈમાં ગણેશ ચતુર્થી દરમિયાન ઉત્સવનુ વાતાવરણ રહે છે. આવો જોઈએ મુંબઈમાં આ વર્ષે લોકો કેવા કેવા ગણપતિ લઈને જઈ રહ્યા છે. 






વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર