આત્મહત્યાના સમયે મહિલાએ બાળકને આપ્યું જન્મ, પોલીસને સાડીમાં ફંસાયેલું મળ્યું નવજાત

શુક્રવાર, 21 ડિસેમ્બર 2018 (14:41 IST)
હમેશા તમે એવી ખબર સાંભળી હશે કે બાળકેને જન્મ આપતા સમયે માતાની મૌત થઈ. પણ શું શું તમે ક્યારે વિચાર્યુ છે કે આત્મહત્યા કરતા કોઈ મહિલાએ બાળકને જન્મ આપ્યું છે. તમે કહેશો કે કેવી રીતે શકય છે. એવું કેવી રીતે થઈ શકે. પણ મધ્યપ્રદેશના કટનીમાં એક ચોંકાવનારી કેસ સામે આવ્યું. અહી એક મહિલાએ ફાંસી લગાવ્યા પછી બાળકને જન્મ આપ્યું અને બાળકના સુરક્ષિત થવાના અજીબ ઘટના છે. 
 
કટનીના ખિઅરહનીના રહેવાસી સંતોષ સિંહ જ્યારે સવારે 7 વાગ્યે સૂઈને ઉઠયા તો તેણે તેમના પત્ની ક્યાં પણ જોવાઈ નહી. તેણે આવાજ લગાવી જ્યારે પત્નીને પોકાર્યું તો કોઈ જવાબ નથી મળતા તે તેને શોધવા ગોશાળા પહોચ્યા તો તે જોતા જ રહ્યા. તેની પત્ની લક્ષ્મીએ ફાંસી લગાવી લીધી હતી. અને તેમના ગર્ભમાં પળી રહ્યા બાળક બહાર નિકળીને ગર્ભનાલથી લટક્યું હતું. સૌથી આશ્ચર્યજનક વાત છે કે તે જીવતો હતો. 
 
સંતોષએ પોલીસને જણાવ્યું કે તેની પત્નીની સાથે કોઈ ઝગડો નથી થયું. બુધવારે ટીવી જોયા પછી તે રાત્રે આસરે 9 વાગ્યે સૂવા માટે ગયા. જ્યારે સવારે ઉઠયા તો લક્ષ્મી ત્યા નહી હતી. સવારે શોધતા તે ગોશાળામાં સાડીનો ફંદો લગાવાની લટકી હતી. મૃતકા 4 બાળકોની માતા હતી. તેની સૌથી મોટી દીકરી 16 વર્ષની છે. પોલીસ આ કેસની તપાસ કરી રહી છે કે લક્ષ્મીએ આત્મહત્યા શા માટે કરી. 
 
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર