આજે દેશભરમાં ઈદની ઉજવણી કરવામાં આવી રહી છે. આ માટે સવારથી જ લોકો નમાઝ અદા કરવા માટે મસ્જિદોમાં પહોંચી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત અનેક વરિષ્ઠ નેતાઓએ દેશવાસીઓને ઈદની શુભેચ્છા પાઠવી છે.

હિંદુઓએ નમાઝીઓ પર ફૂલોની વર્ષા કરી
જયપુરમાં ઈદ-ઉલ-ફિત્રના અવસર પર હિંદુઓએ ઈદગાહ પર આવતા લોકો પર ફૂલોની વર્ષા કરી.