બિકાનેરથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. બિકાનેરમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. આજે એટલે કે રવિવારે બપોરે 12.58 કલાકે બિકાનેરમાં ભૂકંપ આવ્યો હતો. રિએક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 3.6 આંકવામાં આવી છે. આ બનાવથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.