અસમમાં ભૂકંપનાં આચંકા, લદ્દાખમાં પણ ધરતી ધ્રૂજી

શુક્રવાર, 9 જૂન 2023 (18:06 IST)
આસામમાં શુક્રવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર તેજપુર નજીક હતું. રિક્ટર સ્કેલ પર આંચકાની તીવ્રતા 3.7 હતી.
 
આસામમાં શુક્રવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર તેજપુર નજીક હતું. રિક્ટર સ્કેલ પર આંચકાની તીવ્રતા 3.7 હતી. બીજી તરફ લદ્દાખમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
 
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, આસામમાં સવારે 10:55 વાગ્યે ભૂકંપ આવ્યો હતો. તેનું કેન્દ્ર તેજપુરથી 39 કિમી દૂર અને જમીનની અંદર 10 કિમી દૂર હતું.
 
લદ્દાખમાં સવારે 10.23 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તેનું કેન્દ્ર લદ્દાખમાં જમીનની અંદર 10 કિલોમીટર અંદર હતું. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.9 હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર