ભૂકંપમા આંચકાથી કાંપ્યું બિહાર, અસમ અને બંગાળ ઘરથી બહાર નિકળ્યા લોકો

બુધવાર, 12 સપ્ટેમ્બર 2018 (11:57 IST)
બિહાર સાથે દેશના બીજા રાજ્યોમાં ભૂકંપના આંચકા અનુભવ કર્યા. બિહારના કટિહાર અને અરરિયામાં 25-30 સેકંડ સુધી આ આંચકા અનુભવ કર્યા છે. તે સિવાય અસમ અને પ.બંગાળમાં પણ ભૂકંપ આવ્યું છે. કોલકતા સિલિગુડી અને માલદા અને બિહારના મુગલસરાય અને મુંગેરૂમાં પણ આંચકા લાગ્યા. ભૂકંપનો કેંદ્ર અસમ હતું. અસમમાં 5.5 તીવ્રતાની સાથે ભ્કંપના આંચકા લાગ્યા છે. 
 
બુધવારને જ હરિયાણા અને જમ્મૂ કશ્મીરમાં પણ એક વાર ફરીથી ભૂકંપના આંચકા લાગ્યા છે. પણ અત્યાર સુધી કોઈ નુકશાનની ખબર નહી છે. લોકોમાં ડરનો વાતારવરણ થઈ ગયું છે. 
 
જમ્મૂ કશ્મીરમાં 4.6 તીવ્રતાની સાથે ભૂકંપના આંચકા લાગ્યા. ભૂકંપ 5.15 પર આવ્યું. બુધવારે સવારે આવ્યા ભૂકંપના આચંકા પછી લોકો ઘરથી બહાર નિકળી ગયા છે. 
 
ત્યારબાદ હરિયાણાના ઝજ્જરમાં ભૂકંપના ઝટકા લાગ્યા. 5.45 વાગ્યે રિક્ટર સ્કેલ પર તેમની તીવ્રતા 3.1 હતી. પાછલા ત્રણ દિવસોમાં અત્યારે સુધી ઘણી વાર ભૂકંપના આંચકા લાગ્યા છે. તેથી લોકોમાં ડર ભરાઈ ગયું છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર