મંગળવારે સાંજે સાઢા ચાર વાગ્યા પછી હરિયાણા, પંજાબ, દિલ્હી, કાશ્મીર, હિમાચલ પ્રદેશ સહિત ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં અનુભવ કરાયા. ટીવી રિપોર્ટ્સ મુજબ ભૂકંપનુ કેન્દ્દ્ર પાકિસ્તાનના લાહોરથી 173 કિલોમીટર દૂર બતાવાઅયા છે. જેના ઝટકા દિલ્હી સુધી અનુભવાયા. અત્યાર સુધી જે સૂચના સામે આવી છે તેમા ભૂકંપને અનુભવ કરનારા શહેરોમાં હરિયાણાનુ પાણીપત, દિલ્હી, એનસીઆર અને ચંડીગઢ, પંજાબમાં જાલંધર વગેરે શહેરોનો સમાવેશ છે. જમ્મુ કાશ્મીરમાં પણ ભૂકંપનો અનુભવ થયો.