તેમજ પોલીસએ જણાવ્યું કે હરિદ્વારની પાસના ક્ષેત્રના એક ગામના રહેવાસી પ્રેમી જોડા સવારે 9.30 વાગ્યે નગર કોતવાલીના એક હોટલમાં પહૉચ્યા હતા. માયાપુર ચોકી પ્રભારી ગિરીશ ચંદ્ર શર્માએ જણાવ્યું કે બન્ને હોટનના રૂમમા બપોરે જન્મદિવસના કેક કાપીને ખાયું. તે જ સમયે યુવતીને અચાનક ખૂની ઉલ્ટી થવા લાગી . ત્યારબાદ થોડા જ મિનિટ પછી યુવતીની મોત થઈ ગઈ. અચાનક બદલા માહોલને જોતા જ યુવકના હાથ પગ ફૂલી ગયા. યુવકએ શોર મચાવતા હોટલના કર્મચારી રૂમમાં આવી ગયા. ત્યારબાદ તેણે પોલીસને સૂચના આપી. તે પછી સ્થળ પર પોલેસ પહોચીને શવને પોસ્ટમાર્ટમ માટે મોકલી દીધું.