ત્રીજી લહેરને રોકવાની તૈયારી! પીએમ મોદીએ દેશભરમાં 1500 ઓક્સિજન પ્લાન્ટ લગાવવાનો આદેશ આપ્યો

શુક્રવાર, 9 જુલાઈ 2021 (14:14 IST)
કોરોનાની ત્રીજી લહેરની શકયતાઓ વચ્ચે કેંદ્ર સરકારએ તૈયારીઓ તીવ્ર કરી નાખી છે. દેશમાં મેડિકલ ઑક્સીજનની ઉપલ્બ્ધતાને લઈને પીએમ નરેન્દ્ર મોદીને હાઈલેવલ મીટીંગ કરી અને 1500 ઓક્સિજન પ્લાન્ટ લગાવવાનો આદેશ આપ્યો. આ પ્લાંટસને દેશભરના જુદા-જુદા ભાગોમાં સ્થાપિત કરાશે. પીએમ મોદીએ આ મીટીંગમાં અધિકારીઓથી કહ્યુ કે તે સુનિશ્ચિત કરે કે આ જલ્દી થી જલ્દી કામ કરવુ સુનિશ્ચિત કરીએ. તેની સાથે જ મીટીંગમાં પીએમ મોદી હોસ્પીટલ સ્ટાફને ઑક્સીજન પ્લાંટના સંચાલન અને રખરખાવ માટે જરૂરી ટ્રેનિંગ આપવા પર દબાણ નાખ્યું. 
 
આ ઑક્સીજન પ્લાંસટ્સની ફંડિંગ પીએમ કેયર્સ ફંડથી કરાશે. તેનાથી દેશમાં 4 લાખ ઑક્સીજન બેડ તૈયાર કરવામાં મદદ મળશે. પીએમ નરેન્દ્ર મોદીએ આ મહત્વની મીટીંગમાં કહ્યુ કે દરેક જિલ્લામાં આવુ કઈક લોકો હોવા જોઈઈ જેને ઑક્સીજન પ્લાંટ્સના સંચાલન અને રખરખાવના હિસાબે ટ્રેનિંગ અપાય. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર